State Examination Board - Gandhinagar


Government of Gujarat

Deled Exam Form

ઓનલાઇન અરજી કરવાની રીત

આ જાહરે ાતના સદં ર્ભમાંરાજ્ય પરીક્ષા બોર્ભદ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાંઆવશે. ઉમેદવાર તા.૦૮/૦૧/૨૦૨૪ થી તા:૧૯/૦૧/૨૦૨૪ દરમમયાન www.sebexam.org પર અરજીપત્રક ર્રી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટેનીચેમજુ બના સ્ટેપ્સ અનસુ રવાના રહશે ે. અરજીપત્રક Confirm કયાભપછી જ અરજી માન્ય ગણાશ.ે

  • સમગ્ર ફોમભઅંગ્રજીે માંર્રવાનુંરહશ.
  • સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
  • Apply online ઉપર Click કરવું.
  • D.EL.ED - I, D.EL.ED – II પરીક્ષા-૨૦૨૪ સામે Apply Online પર Click કરવું.
  • D.EL.ED – II ના વિદ્યાર્થીઓએ વર્ષ - ૨૦૨૩ નો D.EL.ED - I નો બેઠક નંબર એડ કરવાથી આપનું ફોર્મ આપો આપ સ્ક્રિન પર દેખાશે જેને ચકાસીને આગળની વિગતો ભરવી.
  • Application Form માં * નિશાની વાળી માહિતી ફરજીયાત ભરવાની રહેશે.
  • આવેદનપત્ર ઉમેદવારે ચોકસાઈપૂર્વક ભરવાનું રહેશે. ઉમેદવારનું નામ, અટક, જન્મતારીખ, જાતિ, પરીક્ષાના વિષયો કે અન્ય કોઇપણ બાબતે પાછળથી રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી કોઇપણ સુધારો કરી આપવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી.
  • હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload photo - Signature પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.
  • Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 Kb) સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG format માં તમારો Photo store થયેલ છે તે ફાઇલને Select કરો. અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આજ રીતે Signature પણ upload કરવાની રહેશે.
  • હવે Confirm Application પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
  • ત્યારબાદ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
  • અરજી Confirm થઇ ગયા બાદ ઉમેદવાર નો Confirmation Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે Print Application પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
  • આથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી. ત્યારબાદ તા:29/12/2022 થી 10/01/2023 સુધીમાં ઓનલાઈન ફી ભરી “Successful” ટ્રાન્ઝેકશન દર્શાવેલ e-receipt ની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • હવે અરજી પત્રકની પ્રિન્ટ પર પરીક્ષાર્થીએ ભરેલી તમામ વિગતો ખરેખર સાચી છે. તેની ખાતરી કરી પરીક્ષાર્થીની સહી લેવી તથા પ્રમાણિત કર્યા બદલ સંસ્થાના પ્રાચાર્યશ્રી/આચાર્યશ્રીએ સહી સિક્કા કરવાના રહેશે.
Read More


Personal Information of The Candidate

College Details of The Candidate

Exam Details of The Candidate
પરીક્ષા ના વિષયો ની વિગત :