State Examination Board - Gandhinagar


Government of Gujarat

ઓનલાઇન અરજી કરવાની રીત

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. તા.09/01/2025 થી 27/01/2025 દરમિયાન www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે. અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે.

  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
  • Apply online ઉપર Click કરવું.
  • D.EL.ED - I, D.EL.ED – II પરીક્ષા-૨૦૨૫ સામે Apply Online પર Click કરવું.
  • D.EL.ED – II ના વિદ્યાર્થીઓએ વર્ષ - 2024 નો D.EL.ED - I નો બેઠક નંબર એડ કરવાથી આપનું ફોર્મ આપો આપ સ્ક્રિન પર દેખાશે જેને ચકાસીને આગળની વિગતો ભરવી.
  • Application Form માં * નિશાની વાળી માહિતી ફરજીયાત ભરવાની રહેશે.
  • આવેદનપત્ર ઉમેદવારે ચોકસાઈપૂર્વક ભરવાનું રહેશે. ઉમેદવારનું નામ, અટક, જન્મતારીખ, જાતિ, પરીક્ષાના વિષયો કે અન્ય કોઇપણ બાબતે પાછળથી રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી કોઇપણ સુધારો કરી આપવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી.
  • હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload photo - Signature પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.
  • Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 Kb) સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG format માં તમારો Photo store થયેલ છે તે ફાઇલને Select કરો. અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આજ રીતે Signature પણ upload કરવાની રહેશે.
  • હવે Confirm Application પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
  • ત્યારબાદ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
  • અરજી Confirm થઇ ગયા બાદ ઉમેદવાર નો Confirmation Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે Print Application પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
  • આથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી. ત્યારબાદ તા:09/01/2025 થી 28/01/2025 સુધીમાં ઓનલાઈન ફી ભરી “Successful” ટ્રાન્ઝેકશન દર્શાવેલ e-receipt ની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • હવે અરજી પત્રકની પ્રિન્ટ પર પરીક્ષાર્થીએ ભરેલી તમામ વિગતો ખરેખર સાચી છે. તેની ખાતરી કરી પરીક્ષાર્થીની સહી લેવી તથા પ્રમાણિત કર્યા બદલ સંસ્થાના પ્રાચાર્યશ્રી/આચાર્યશ્રીએ સહી સિક્કા કરવાના રહેશે.
ફી ભરવાની રીત
  1. ઉમેદવાર/સંસ્થાએ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD(Debit/Credit card)/NET BANKING/UPI થી પરીક્ષા ભરવાની રહેશે.
  2. એક વિધાર્થીની ઓનલાઈન ફી જમા કરાવવા માટે “Print Application/Challan” વિકલ્પ પસંદ કર્યા બાદ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખની વિગતો ભરવી. ત્યાર બાદ “Online Payment” વિકલ્પ પસંદ કરવો.
  3. એક કરતા વધુ વિદ્યાર્થિની ફી જમા કરાવવા માટે “Print Application/Challan” વિકલ્પ પસંદ કર્યા બાદ “Multiple Payment” વિકલ્પ પસંદ કરવો. ત્યાર બાદ એક પછી એક વિદ્યાર્થીના કન્ફર્મેશન નંબર એડ કરવા સાથે સાથે વિદ્યાર્થીનું નામ પણ ચેક કરવું. ત્યાર બાદ “Submit” વિકલ્પ પસંદ કરવો.
  4. ત્યાર બાદ આપેલ વિકલ્પોમાંથી Debit Card, Credit Card or Net Banking Of Fee યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી.
  5. ફી જમા થયા બાદ આપની ફી જમા થઈ ગઈ હશે તો “Successful” ટ્રાન્ઝેકશન દર્શાવેલ e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી.
  6. જો ફી જમા થયા બાદ “Successful” ટ્રાન્ઝેકશન દર્શાવેલ e-receipt ન નીકળે તો ઉમેદવારે ૨૪ થી ૩૬ કલાક બાદ પુન: પ્રયત્ન કરી e-receipt ની પ્રિન્ટ કાઢવાની રહેશે.
  7. બેંક ખાતામાંથી ફીની રકમ કપાયાના ૨૪ થી કલાક બાદ પણ “Successful” ટ્રાન્ઝેકશન દર્શાવેલ e-receipt જનરેટ ન થઈ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક જરૂરી વિગતો સાથે રાજ્ય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલથી જાણ કરવાની રહેશે. (gseb21@gmail.com)
પરીક્ષા ફી
  • રાજય પરીક્ષા બોર્ડ દ્વારા નકકી થયેલ પરીક્ષાર્થી દીઠ પરીક્ષા ફી ની વિગતો આ મુજબ રહેશે.
ડી.એલ.એડ. પ્રથમ અને દ્વિતીય વર્ષનાં નિયમિત ઉમેદવારની પરીક્ષા ફીની વિગત
ક્રમ વિગત પ્રથમ વર્ષ દ્વિતીય વર્ષ
ઓનલાઇન આવેદનપત્ર ફી ૨૫/- ૨૫/-
નિયમિત તાલીમાર્થીઓની પરીક્ષા ફી ૫૦૦/- ૫૦૦/-
ગુણપત્રક ફી ૫૦/- ૫૦/-
પ્રમાણપત્ર ફી - ૫૦/-
માઇગ્રેશન સર્ટીફીકેટ ફી - ૫૦/-
કુલ ફી ૫૭૫/- ૬૭૫/-
ડી.એલ.એડ. પ્રથમ અને દ્વિતીય વર્ષનાં પુનરાવર્તિત ઉમેદવારની પરીક્ષા ફીની વિગત
ઓનલાઇન આવેદનપત્ર ફી ૨૫/- ૨૫/-
પુનરાવર્તિત એક વિષય દીઠ ૧૦૦/- ૧૦૦/-
ગુણપત્રક ફી ૫૦/- ૫૦/-
ડી.એલ.એડ. પ્રથમ અને દ્વિતીય વર્ષનાં નિયમિત / પુનરાવર્તિત ઉમેદવારની રીચેકિંગ ફીની વિગત
રીચેકીંગ ફી એક વિષય દીઠ ૧૦૦/- ૧૦૦/-