State Examination Board - Gandhinagar


Government of Gujarat

તાજેતરની જાહેરાત
Notice Board
ગુજરાત શિક્ષણ સેવા (વહીવટી શાખા) વર્ગ-૨ ને ગુજરાત શિક્ષણ સેવા (વહીવટી શાખા) વર્ગ-૧ માં બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાનું માર્ગદર્શિત સાહિત્ય
RIMC EXAM JUNE-2024 OLD PAPER
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-૨૦૨૩-૨૪ પરીક્ષાના A સિરીઝના પ્રશ્નપત્ર
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા(CGMS)-2024ની હોલ ટિકીટ વિદ્યાથી વાઇઝ ડાઉનલોડ કરી શકશો.
કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET) (ધોરણ-૫)/જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૮) 2024-25 અરજી પત્રકમાં સુધારો કરવા બાબત (ખાનગી શાળાઓ) - Common Entrance Test (CET) બેઝડ યોજના અંતર્ગત શાળા/સ્કોલરશીપ યોજના માટે હાલ ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા હાલ શરુ છે. જેમાં અરજી કરતા સમયે થયેલ ભૂલો/ક્ષતિમાં સુધારો કરવા માટેની જોગવાઈ ઓનલાઈન પોર્ટલ પર શરુ કરવામાં આવેલી છે, તો જે અરજીમાં સુધારો કરવાનો હોય તે માટેની લિંક નીચે મુજબ છે. - ખાનગી શાળા ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા/સુધારો કરવા માટેની લીંક : https://surl.li/qmwdj
(ધોરણ-5)Common Entrance Test (CET) બેઝડ યોજનાના પરીક્ષા ફોર્મ અને (ધોરણ-8) જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા બાબત. - Common Entrance Test (CET) (ધોરણ-5) અને જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-8) 2024-25 અંતર્ગત ધોરણ-6 પ્રવેશ/સ્કોલરશીપ યોજના માટે ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખની મુદત 15/02/2024 સુધી લંબાવવામાં આવેલ છે.
ખેલ અભિરૂચિ કસોટી - SAT (Sports Aptitude Test) - ૨૦૨૩ પરીક્ષાના A કેટેગરી (ગુજરાતી/હિન્દી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
Help Lines

Administrative Help Line:
(079) 232 48462

(10:30 am to 6:00 pm
working days only)
State Examination Board