State Examination Board - Gandhinagar


Government of Gujarat


આધાર ડાયસ નંબરની સૂચનાઓ

  • Child UID (18 Digit) વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
  • સરકારી શાળાના વિદ્યાર્થીઓએ તેમના શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષક દ્વારા https://schoolattendancegujarat.in પર અરજી કરવાની રહેશે.
  • સામાન્ય પ્રવેશ પરીક્ષા ફોર્મ (https://schoolattendancegujarat.in) સંબંધિત ક્વેરી સંપર્ક : (079)2397361