State Examination Board - Gandhinagar


Government of Gujarat

તાજેતરની જાહેરાત
Notice Board
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ(CGMS) વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ પરીક્ષાના માધ્યમવાર પ્રશ્નપત્ર
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ પરીક્ષાના માધ્યમવાર પ્રશ્નપત્ર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2023 માં TET-2, TAT (S), TAT(HS) , SP.TET(1) અને SP.TET(2)ની પરીક્ષા લેવામાં આવેલ હતી. જેની માર્કશીટ અત્રેથી મોકલવામાં આવેલ હતી. જેમાં નીચે મુજબની માર્કશીટ અત્રે પરત આવેલ છે, જે ઉમેદવારે રૂબરૂ અત્રેની કચેરી ખાતે આવી કોઈપણ એક આઈ-ડી પ્રૂફ સાથે આવી માર્કશીટ અત્રેથી મેળવી લેવી. અને જો ઉમેદવાર જાતે આવી ન શકે તો જે કોઈપણ માર્કશીટ લેવા આવે છે તે વ્યક્તિનું પણ અને જે તે ઉમેદવારનું પણ એક આઈ-ડી પ્રૂફ અત્રે આપવાનું રહેશે.
ગુજરાત શિક્ષણ સેવા (વહીવટી શાખા) વર્ગ-૨ ને ગુજરાત શિક્ષણ સેવા (વહીવટી શાખા) વર્ગ-૧ માં બઢતી મેળવવા માટેની ખાતાકીય પરીક્ષાનું માર્ગદર્શિત સાહિત્ય
RIMC EXAM JUNE-2024 OLD PAPER
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-૨૦૨૩-૨૪ પરીક્ષાના A સિરીઝના પ્રશ્નપત્ર
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા(CGMS)-2024ની હોલ ટિકીટ વિદ્યાથી વાઇઝ ડાઉનલોડ કરી શકશો.
કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET) (ધોરણ-૫)/જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૮) 2024-25 અરજી પત્રકમાં સુધારો કરવા બાબત (ખાનગી શાળાઓ) - Common Entrance Test (CET) બેઝડ યોજના અંતર્ગત શાળા/સ્કોલરશીપ યોજના માટે હાલ ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા હાલ શરુ છે. જેમાં અરજી કરતા સમયે થયેલ ભૂલો/ક્ષતિમાં સુધારો કરવા માટેની જોગવાઈ ઓનલાઈન પોર્ટલ પર શરુ કરવામાં આવેલી છે, તો જે અરજીમાં સુધારો કરવાનો હોય તે માટેની લિંક નીચે મુજબ છે. - ખાનગી શાળા ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા/સુધારો કરવા માટેની લીંક : https://surl.li/qmwdj
(ધોરણ-5)Common Entrance Test (CET) બેઝડ યોજનાના પરીક્ષા ફોર્મ અને (ધોરણ-8) જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા બાબત. - Common Entrance Test (CET) (ધોરણ-5) અને જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-8) 2024-25 અંતર્ગત ધોરણ-6 પ્રવેશ/સ્કોલરશીપ યોજના માટે ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખની મુદત 15/02/2024 સુધી લંબાવવામાં આવેલ છે.
ખેલ અભિરૂચિ કસોટી - SAT (Sports Aptitude Test) - ૨૦૨૩ પરીક્ષાના A કેટેગરી (ગુજરાતી/હિન્દી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
Help Lines

Administrative Help Line:
(079) 232 48462

(10:30 am to 6:00 pm
working days only)
State Examination Board