State Examination Board - Gandhinagar

Government of Gujarat

PTC : Upload Photograph and Signature:

Photo અને Signature Upload કરવા માટેની અગત્યની સુચનાઓ : -
(i) Photo સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરવો (પાસપોર્ટ સાઈઝ).
(ii) Photo નું માપ 5 સે.મી. ઊંચાઈ(હાઈટ) અને 3.6 સે.મી. પહોળાઇનુ હોવુ જોઇએ.
(iii) Photo અને Signature ની Size 15 KB થી વધારે રાખવી નહિ.
(iv) જો Photo અને Signature ની Size 15 KB થી વધી જાયતો Scanner ના DPI Resolution ના સેટીંગ બદલીને ફરીથી સ્કેન કરવુ .
(v) Signature માટે સફેદ કાગળ ઉપર કાળા/બ્લ્યુ કલરમાં સહી કરીને તેને સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરો.
(vi) Signature નું માપ 2.5 સે.મી. ઊંચાઈ(હાઈટ) અને 7.5 સે.મી. પહોળાઇનુ હોવુ જોઇએ.


Application Number:  
Date of Birth:
  /   /  






Please Wait...