State Examination Board - Gandhinagar


Government of Gujarat

Primary Scholarship Exam (For Standard VI)

ક્રમ વિગત તારીખ
1 જાહેરનામું બહાર પાડ્યાની તારીખ 17-Aug-2022
2 www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો 22-Aug-2022 To 15-Sep-2022
3 પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 22-Aug-2022 To 30-Sep-2022
4 પરીક્ષા તારીખ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.

આધાર ડાયસ નંબરની સૂચનાઓ

  • Student U-Dise Number વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
  • જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ, અટક, જન્મ તારીખ,જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. સુધારો થયાના ૨૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.
  • આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં નહીં આવે આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે.સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.
  • નામ, અટક,જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.