State Examination Board - Gandhinagar


Government of Gujarat

National Talent Search Examination (For Standard X)

ક્રમ વિગત તારીખ
1 જાહેરનામું બહાર પાડ્યાની તારીખ 09-Aug-2019
2 www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો 13-Aug-2019 To 16-Sep-2019
3 પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફીસ ખાતે અથવા ઓનલાઈન ભરવાનો સમયગાળો 13-Aug-2019 To 17-Sep-2019
4

શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રોની DEO કચેરીમા જમા કરાવવાની અંતતમ તારીખ

21-Sep-2019
5

DEO કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસિી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામા આવેલ લોગઇન પર ઓનલાઇન એપ્રવ કરવાની અંતિમ તારીખ

30-Sep-2019
6

DEO કચેરી દ્વારા શાળામાર્થી આવેલ આવેદનપત્રોની હાર્ડકોપી રા.પ.બોર્ડમા જમા કરાવવાની અંતિમ તારીખ

08-Oct-2019
7 પરીક્ષા તારીખ 03-Nov-2019

આધાર ડાયસ નંબરની સૂચનાઓ

  • Student U-Dise Number વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
  • ખાસ નોંધ:- જે બાળકનું નામ, વાલીનું નામ, અટક કે જન્મ તારીખમાં ભુલ હોય તો શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી જે તે બ્લોકના બ્લોક MIS પાસે સુધારો કરાવવાનો રહેશે. ત્યાર બાદ ૨૪ કલાક પછી ફોર્મ ભરવાનું રહેશે.
  • આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં નહીં આવે આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે.સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.
  • નામ, અટક,જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.