State Examination Board - Gandhinagar


Government of Gujarat

તાજેતરની જાહેરાત
Notice Board
પ્રાથમિક ચિત્રકામ અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-2025 માટે ફી ભરવા માટેનો સમયગાળો 4 એપ્રિલ-2025 સુધી લંબાવવામાં આવે છે
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2025 પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્ર - કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2025 પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્ર
પ્રાથમિક-માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના Old Paper
મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ) બઢતી માટેની Special Competitive Exam-૨૦૨૫ A કેટેગરી પ્રશ્નપત્રના પ્રશ્ન નં.૧૦૯ ફાઇનલ આન્સર કીમાં ગ્રેસ કરવામાં આવેલ છે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા-૨૦૨૪-૨૫ ના A કેટેગરીના પ્રશ્નપત્ર
તા.૨૧,૨૨ અને ૨૩ ડીસેમ્બર-૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓના પરીણામ અંગેના જાહેરનામાં
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના (NMMS)-૨૦૨૫ પરીક્ષા માટે ફોર્મ ભરાયેલ હોય પરંતુ ફી ભરી શકાયેલ ન હોય/ફી ભરાયેલ ન હોય તેવા વિદ્યાર્થી માટે આજે (૦૩/૦૨/૨૦૨૫) થી (૦૪/૦૨/૨૦૨૫) સાજે ૦૫:૦૦ કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.
તા.૨૧,૨૨ અને ૨૩ ડીસેમ્બર-૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ ખાતાકીય પરીક્ષાની JRCL Paper-1 અને સિનિયર લેક્ચરર(વર્ગ-૨) Paper-3 ની A કેટેગરીના પ્રશ્નપત્રની સુધારેલ ફાઈનલ આનસર કી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ સિવાયના તમામ પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કીમાં કોઈ સુધારો થયેલ નથી.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(NMMS) અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્ર
ખાતાકીય પરીક્ષા-૨૦૨૪ સિનિયર લેક્ચરર(વર્ગ-૨) પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્ર ૧ થી ૫
ખાતાકીય પરીક્ષા-૨૦૨૪ લેક્ચરર(વર્ગ-૩) પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્ર ૧ થી ૪
ખાતાકીય પરીક્ષા-૨૦૨૪ SRCL પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્ર ૧ થી ૩
ખાતાકીય પરીક્ષા-૨૦૨૪ ADEI પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્ર ૧ થી ૪
સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા – ૨૦૨૪ ની OMR ડાઉનલોડ કરવા માટે - અહી ક્લિક કરો
જીસીઇઆરટી અને દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માટે સંશોધન અને તાલીમ સહાયકની પરીક્ષા અંગે જી.સી.ઈ.આર.ટી. તરફથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જાહેરાત આપવામાં આવેલ હતી. જેની અંતિમ તારીખ:૨૧/૧૦/૨૦૨૪ હતી. જે અનુસંધાને જે ઉમેદવારે સદર પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેમને જણાવવાનું કે “સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા” ની પ્રાથમિક કસોટી તા:૧૭/૧૧/૨૦૨૪ ને બદલે તા:૨૪/૧૧/૨૦૨૪ ના રોજ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે યોજાશે. જેની હોલટીકીટ માટે અલગથી સૂચના આપવામાં આવશે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ(CGMS) વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ પરીક્ષાના માધ્યમવાર પ્રશ્નપત્ર
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ પરીક્ષાના માધ્યમવાર પ્રશ્નપત્ર
RIMC EXAM JUNE-2024 OLD PAPER
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-૨૦૨૩-૨૪ પરીક્ષાના A સિરીઝના પ્રશ્નપત્ર
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર
Help Lines

Administrative Help Line:
(079) 232 48462

(10:30 am to 6:00 pm
working days only)
State Examination Board